Dasaveyaliya 360
Dasaveyāliya: ṭīkānusārī vivecana 360
- Language
- Gujarati
360
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૩૬, ૨૩૭ [૬/૨૩૬, ૨૩૭]
સાધુ કે સાધ્વી પોતાને માટે કે બીજાને માટે ક્રોધાદિથી કે ભયથી હિંસક કે અસત્ય વચન ન બોલે, બીજાને ન બોલાવે. લોકમાં સમસ્ત સાધુ દ્વારા મૃષાવાદ ગર્હિત છે અને તે પ્રાણીઓને માટે અવિશ્વસનીય છે. તેથી મૃષાવાદનો પૂર્ણપણે ત્યાગ કરી દે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit