Dasaveyaliya 362
Dasaveyāliya: ṭīkānusārī vivecana 362
- Language
- Gujarati
362
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૩૮, ૨૩૯ [૬/૨૩૮, ૨૩૯]
સંયમી સાધુ - સાધ્વી, સચિત્ત કે અચિત્ત પદાર્થ, જે થોડો હોય કે ઘણો, દાંત ખોતરણી માત્ર પણ હોય, તે જે ગૃહસ્થના અવગ્રહમાં હોય, તેને યાચના કર્યા વિના સ્વયં ન ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ ન કરાવે કે ગ્રહણ કરનારને ન અનુમોદે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit