Dasaveyaliya 363
Dasaveyāliya: ṭīkānusārī vivecana 363
- Language
- Gujarati
363
વિવેચન–૨૩૮, ૨૩૯
બીજી સ્થાન વિધિ કહી, હવે ત્રીજી સ્થાન વિધિ કહે છે – દ્વિપદ આદિ સચિત્ત, હિરણ્યાદિ સચિત્ત હોય. પ્રમાણથી અને મૂલ્યથી અલ્પ હોય કે બહુ હોય, વધુ શું કહેવું? દાંત ખોતરણી કે તૃણાદિ પણ સાધુ યાચના કર્યા વિના ન લે. તે સચિત્તાદિને વિરતપણાથી સંયત પોતે ગ્રહણ ન કરે, ન બીજા પાસે કરાવે કે ન તેવાને અનુમોદે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit