Dasaveyaliya 364
Dasaveyāliya: ṭīkānusārī vivecana 364
- Language
- Gujarati
364
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૪૦, ૨૪૧ [૬/૨૪૦, ૨૪૧]
અબ્રહ્મચર્ય લોકમાં ઘોર, પ્રમાદજનક, દુરધિષ્ઠિત છે. સંયમ ભંગ કરનારા સ્થાનોથી દૂર રહેનાર મુનિ તેનું આચરણ ન કરે. આ અબ્રહ્મ અધર્મનું મૂળ છે, મહાદોષોનો પુંજ છે, તેથી નિર્ગ્રન્થ મૈથુન સંસર્ગનો ત્યાગ કરે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit