Dasaveyaliya 365
Dasaveyāliya: ṭīkānusārī vivecana 365
- Language
- Gujarati
365
વિવેચન–૨૪૦, ૨૪૧
ત્રીજી સ્થાન વિધિ કહીને ચોથા સ્થાનની વિધિ કહે છે – અબ્રહ્મચર્ય એ રૌદ્ર અનુષ્ઠાનનો હેતુ હોવાથી રૌદ્ર છે. સર્વ પ્રમાદનું મૂળ હોવાથી પ્રમાદવત્ છે. જિનવચન વડે અનંત સંસાર હેતુપણે જાણીને તેને દુસ્સેવ્ય કહ્યું. તેથી મનુષ્યલોકમાં મુનિઓ આચરતા નથી. કેવા મુનિ? ચારિત્ર ભેદના સ્થાનરૂપ જાણીને તેનો ત્યાગ કરે. તે પાપનું મૂળ છે. તેમાં પરલોક સંબંધી અપાયો પણ છે, આ લોકમાં મોટો દોષ એ છે કે - તેનાથી ચોરી આદિ કરવા પડે છે. તેથી મૈથુન સંબંધ, સ્ત્રી સાથે વાત કરવી પણ વર્જે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit