Dasaveyaliya 368
Dasaveyāliya: ṭīkānusārī vivecana 368
- Language
- Gujarati
368
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૪૭ થી ૨૫૦ [૬/૨૪૭ થી ૨૫૦]
[૨૪૭] અહો! સર્વ બુદ્ધોએ સંયમને અનુકૂળ વૃત્તિ અને એક વાર ભોજન, આ નિત્ય તપોકર્મનો ઉપદેશ આપેલ છે.
[૨૪૮] આ જે ત્રસ અને સ્થાવર અતિસૂક્ષ્મ પ્રાણી છે, જેને રાત્રિમાં જોઈ શકાતા નથી, ત્યારે તે આહારની એષણા કઈ રીતે કરે?
[૨૪૯] જળથી આર્દ્ર, બીજોથી સંસક્ત આહારનો તથા પૃથ્વી ઉપર પડેલા પ્રાણીને દિવસના બચાવી શકાય, રાત્રે નહીં. પછી રાત્રિના નિર્ગ્રન્થ ભિક્ષાચર્યા કઈ રીતે કરી શકે?
[૨૫૦] જ્ઞાતપુત્રએ આ દોષને જોઈને કહ્યું કે, સાધુ-સાધ્વી રાત્રિભોજન ન કરે. અર્થાત્ બધાં પ્રકારનો આહાર ન ખાય.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit