Dasaveyaliya 370
Dasaveyāliya: ṭīkānusārī vivecana 370
- Language
- Gujarati
370
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૫૧ થી ૨૫૬ [૬/૨૫૧ થી ૨૫૬]
[૨૫૧] સુસમાહિત સંયમી મન, વચન, કાય એ ત્રણ યોગ અને ત્રણ કરણથી પૃથ્વીકાયની હિંસા ન કરે
[૨૫૨] પૃથ્વીકાયની હિંસા કરતો એવો સાધુ તેને આશ્રયે રહેલ દેખાતા કે ન દેખાતા ત્રસ અને સ્થાવર પ્રાણીની પણ હિંસા કરે.
[૨૫૩] તેથી તેને દુર્ગતિવર્ધક દોષ જાણીને યાવજ્જીવન પૃથ્વીકાયના સમારંભનો ત્યાગ કરે.
[૨૫૪ થી ૨૫૬] સુસમાહિત સંયમી અપ્કાયની હિંસા ન કરે૦ બાકીનો બધો સૂત્રાર્થ ‘પૃથ્વીકાય’માં કહ્યા પ્રમાણે જાણવો.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit