Dasaveyaliya 373
Dasaveyāliya: ṭīkānusārī vivecana 373
- Language
- Gujarati
373
વિવેચન–૨૫૭ થી ૨૬૦
હવે નવમાં સ્થાનની વિધિ કહે છે – જાતતેજ - અગ્નિ, તે અગ્નિને મન વગેરેથી ન ઈચ્છે. પાપ - ઘણાં જીવોને અપકારીપણાથી અશુભ શું ન ઈચ્છે? અગ્નિ પ્રગટાવવા કે વૃદ્ધિ કરવા. વિશેષ શું છે? છેદ કરનારા બધાં શસ્ત્રો એક ધારવાળા તુલ્ય છે, અગ્નિ ચોતરફ ધારવાળું શસ્ત્ર છેતેથી જરાપણ આશ્રણીય નથી. આ જ વાત સ્પષ્ટ કરે છે - બધી જ દિશા - વિદિશામાં અગ્નિ બાળનારો થાય છે. એમ હોવાથી અગ્નિ સ્થાવર આદિને આઘાત હેતુપણે હોવાથી આઘાતક જ છે, તેમાં સંશય નથી. તે કારણથી પ્રકાશ માટે કે શીતને દૂર કરવાને સાધુ કંઈ પણ સંઘટ્ટનાદિ ન આરંભે કેમકે તેથી સંયતત્વ દૂર થાય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit