Dasaveyaliya 376
Dasaveyāliya: ṭīkānusārī vivecana 376
- Language
- Gujarati
376
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૬૫ થી ૨૭૦ [૬/૨૬૫ થી ૨૭૦]
[૨૬૫ થી ૨૬૭] સુસમાહિત સંયમી મન-વચન-કાયાથી અર્થાત્ ત્રણ કરણ અને ત્રણ યોગથી વનસ્પતિકાયની હિંસા ન કરે. વનસ્પતિની હિંસા કરતો સાધુ, તેના આશ્રિત વિવિધ ચાક્ષુષ કે અચાક્ષુષ ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે. આને દુર્ગતિવર્ધક દોષ જાણીને સાધુગણ જાવજ્જીવ માટે વનસ્પતિકાયના સમારંભનો ત્યાગ કરે.
[૨૬૮ થી ૨૭૦] સુસમાહિત સાધુ ત્રસકાયિક જીવોની હિંસા ન કરે૦ ઈત્યાદિ સર્વ પાઠ વનસ્પતિકાયિક મુજબ જાણવો.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit