Dasaveyaliya 388
Dasaveyāliya: ṭīkānusārī vivecana 388
- Language
- Gujarati
388
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૮૯ થી ૨૯૧ [૬/૨૮૯ થી ૨૯૧]
[૨૮૯] નગ્ન, મુંડિત, દીર્ઘ વાળ અને નખોવાળા તથા મૈથુનથી ઉપશાંત સાધુને વિભૂષા કરવાનું શું પ્રયોજન?
[૨૯૦] વિભૂષા નિમિત્ત સાધુ-સાધ્વી ચીકણા કર્મ બાંધે, જેના કારણે તે દુસ્તર સંસાર સાગરમાં પડે છે.
[૨૯૧] તીર્થંકર દેવો વિભૂષામાં સંલગ્ન ચિત્તને કર્મ બંધનનો હેતુ માને છે. આવું ચિત્ત સાવદ્ય બહુલ છે. આ છકાયના ત્રાતા સાધુ-સાધ્વી દ્વારા આસેવિત નથી.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit