Pramāṇa · Search · About · API

Dasaveyaliya 390

Dasaveyāliya: ṭīkānusārī vivecana 390

Language
Gujarati

390

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૯૨, ૨૯૩ [૬/૨૯૨, ૨૯૩]
વ્યામોહ રહિત તત્ત્વદર્શી તથા તપ, સંયમ, આર્જવગુણમાં રત રહેનારા, તે પોતાના શરીરને ક્ષીણ કરી દે છે. પૂર્વકૃત્‌ પાપોનો ક્ષય કરે છે અને નવા પાપ કરતા નથી. સદા ઉપશાંત, મમત્વ રહિત, અકિંચન, અધ્યાત્મ વિદ્યાના અનુગામી, જગત્‌ના જીવોના ત્રાતા અને યશસ્વી છે, શરદઋતુના નિર્મળ ચંદ્રમાંની સમાન સર્વથા વિમલ સાધુ સિદ્ધિને અથવા વૈમાનિકપણું પ્રાપ્ત કરે છે - તેમ હું કહું છું.

Linked texts (1)