Pramāṇa · Search · About · API

Dasaveyaliya 393

Dasaveyāliya: ṭīkānusārī vivecana 393

Language
Gujarati

393

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૭૦, ૨૭૧ + વિવેચન [૭/૨૭૦, ૨૭૧ + વિવેચન]
નિક્ષેપ ચાર ભેદે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી, વાક્ય વિષયક છે. તેમાં નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્ય વાક્યમાં તદ્‌ વ્યતિરિક્ત તે ભાષાદ્રવ્ય - બોલનારે ગ્રહણ કરેલ પણ ઉચ્ચારેલ નહીં તે ભાવવાક્ય - ભાષાદ્રવ્ય શબ્દપણે પરિણત અને ઉચ્ચાર કરાતા છે. તે વાક્યના એકાર્થક નામો આ છે – વાક્ય, વચન, વાણી, સરસ્વતી, ભારતી, ગૌર્વાક્‌, ભાષા, પ્રજ્ઞાપની, દેશની વાગ્યોગ અને યોગ.