Dasaveyaliya 397
Dasaveyāliya: ṭīkānusārī vivecana 397
- Language
- Gujarati
397
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૭૭, ૨૭૮ + વિવેચન [૭/૨૭૭, ૨૭૮ + વિવેચન]
(૧) આમંત્રણી - હે દેવદત્ત! તેમાં સાચું કે જૂઠું કશું નથી. (૨) આજ્ઞાપની - આમ કરો. (૩) યાચની - ભિક્ષા આપો. (૪) પૃચ્છની - આમ કઈ રીતે? (૫) પ્રજ્ઞાપની - હિંસા પ્રવૃત્ત દુઃખી થાય છે. (૬) પ્રત્યાખ્યાની - અદિત્સા ભાષા. (૭) ઈચ્છાનુલોમા - સહજ પ્રશ્નના ઉત્તરમાં ‘હા’ કહે. (૮) ભાષા.
અનભિગૃહીતા ભાષા - અર્થ વગરની ભાષા, જેમકે તુત્થ. અભિગૃહિતા ભાષા - અર્થયુક્ત ભાષા, જેમકે - ઘટ. સંશયકરણી ભાષા - અનેક અર્થ સાધારણ ભાષા, જેમકે - સેંધવ. વ્યાકૃતા - પ્રગટ ભાષા, જેમકે દેવદત્તનો ભાઈ. અવ્યાકૃતા - અપ્રગટ અર્થવાળી, જેમકે - બાળકોની પીઠ થાબડે.
અસત્યામૃષા ભાષા કહી. હવે ઓઘથી આનો વિભાગ કહે છે –