Dasaveyaliya 404
Dasaveyāliya: ṭīkānusārī vivecana 404
- Language
- Gujarati
404
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૯૮ થી ૩૦૦ [૭/૨૯૮ થી ૩૦૦]
[૨૯૮] જે મનુષ્ય સત્ય દેખાતી અસત્ય વસ્તુનો આશ્રય કરીને બોલે છે, તેનાથી પણ તે પાપથી સ્પૃષ્ટ થાય છે, તો જે મૃષા બોલે છે, તેના પાપનું કહેવું જ શું?
[૨૯૯] તેથી અમે જઈશું, અમે કહીશું, અમારું અમુક કામ અવશ્ય થશે, હું કરીશ કે આ તે અવશ્ય કરશે.
[૩૦૦] આ અને આવી બીજી ભાષાઓ જે ત્રણે કાળ સંબંધમાં શંકિત હોય તેને ધૈર્યવાન્ સાધુ ન બોલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit