Dasaveyaliya 406
Dasaveyāliya: ṭīkānusārī vivecana 406
- Language
- Gujarati
406
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૦૧ થી ૩૦૩ [૭/૩૦૧ થી ૩૦૩]
[૩૦૧] અતીત, વર્તમાન અને અનાગતકાળ સંબંધી જે અર્થને ન જાણતો હોય, તે વિષયમાં ‘આ એ પ્રકારે છે’ તેમ ન બોલે.
[૩૦૨] અથવા જેના વિષયમાં શંકા હોય ત્યાં ‘આ એ પ્રકારે છે’ તેમ ન કહે. પરંતુ
[૩૦૩] ત્રણે કાળ સંબંધી જે અર્થ નિઃશંકિત હોય, તેના વિષયમાં ‘આ એ પ્રકારે છે’ એવો નિર્દેશ કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit