Dasaveyaliya 407
Dasaveyāliya: ṭīkānusārī vivecana 407
- Language
- Gujarati
407
વિવેચન–૩૦૧ થી ૩૦૩
સૂત્રાર્થ કહેલ જ છે. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – અતીત - ભૂતકાળમાં, પ્રત્યુત્પન્ન - વર્તમાન કાળમાં, અનાગતે - ભાવિ કાળમાં. જે અર્થને પોતે બરાબર ન જાણે, તે ન બોલે. આનાથી અજ્ઞાત ભાષણનો પ્રતિષેધ કર્યો. શંકાવાળી વાતમાં પણ નિશ્ચયાત્મક ન બોલે. આના વડે શંકિત ભાષણનો પ્રતિષેધ કર્યો. જો નિઃશંકિત હોય તો અનવદ્ય વચન બોલે. બીજા આચાર્ય કહે છે – તેમાં પરિમિત વાચાનો નિર્દેશ છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit