Dasaveyaliya 410
Dasaveyāliya: ṭīkānusārī vivecana 410
- Language
- Gujarati
410
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૧૪ થી ૩૧૮ [૭/૩૧૪ થી ૩૧૮]
[૩૧૪ થી ૩૧૬] પંચેન્દ્રિય પ્રાણી જ્યાં સુધી તે માદા છે કે નર, તે નિશ્ચયથી ન જાણે, ત્યાં સુધી તેને ‘જાતિ’થી ઓળખાવે. એ પ્રમાણે મનુષ્ય, પશુ-પક્ષી કે સર્પાદિને જોઈને આ સ્થૂળ છે કે બહુ જાડો છે, વધ્ય છે કે પાક્ય છે એ પ્રમાણે ન બોલે. પ્રયોજનથી બોલવું પડે તો તેને પરિવૃદ્ધ, ઉપચિત, સંજાત, પ્રીણિત, મહાકાય ઈત્યાદિ કહે.
[૩૧૭, ૩૧૮] એ પ્રમાણે પ્રજ્ઞાવાન મુનિ - આ ગાય મહાકાય યોગ્ય છે, વાછડા નાથવા યોગ્ય કે વાહ્ય છે, રથ યોગ્ય છે. એ પ્રમાણે ન બોલે. બોલવું જ પડે તો આ યુવાન બળદ છે. આ દૂધ દેનારી છે કે આ લઘુ કે મોટો કે સંવહન બળદ છે, એ પ્રમાણે બોલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit