Pramāṇa · Search · About · API

Dasaveyaliya 414

Dasaveyāliya: ṭīkānusārī vivecana 414

Language
Gujarati

414

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૨૯, ૩૩૦ [૭/૩૨૯, ૩૩૦]
એ પ્રમાણે સાધુ સંખડી - જમણવાર અને કૃત્ય - મૃતભોજન જાણીને આ કરણીય છે, ચોર વધ્ય છે, નદી તરવા યોગ્ય છે કે ઘાટવાળી છે એવું ન બોલે. જો પ્રયોજનવશ બોલવું પડે તો - સંખડીને સંખડી કહે, ચોરને પ્રણિતાર્થ, તીર્થ-ઘાટ ઘણાં સમ છે, એ પ્રમાણે વિચારીને બોલે.

Linked texts (1)