Pramāṇa · Search · About · API

Dasaveyaliya 415

Dasaveyāliya: ṭīkānusārī vivecana 415

Language
Gujarati

415

વિવેચન–૩૨૯, ૩૩૦
વચન વિધિના પ્રતિષેધ અધિકારમાં અનુવર્તતું આ બીજું કહે છે – સંખડિ - જેમાં જીવોનું આયુ નાશ પામે છે તે. કરણીય - પિતૃ આદિ માટે કરવું, આવું ન બોલે. આમ બોલતા મિથ્યાત્વ વૃદ્ધિ થાય છે. ચોર વધ્ય છે, એમ ન કહે, તેથી અનુમતિને કારણે નિશ્ચયાદિ દોષ લાગે. આપગા એટલે નદી. એવી ભાષા બોલવાથી, અધિકરણ વિઘાતાદિ દોષ લાગે. કારણ એ પ્રમાણે બોલે કે – સંખડી એ સંકીર્ણ જમણવાર છે. ઈત્યાદિ સૂત્રાર્થવત્‌ જાણવું.

Linked texts (1)