Dasaveyaliya 416
Dasaveyāliya: ṭīkānusārī vivecana 416
- Language
- Gujarati
416
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૩૧ થી ૩૩૩ [૭/૩૩૧ થી ૩૩૩]
આ નદીઓ જળથી પૂર્ણ ભરેલી છે, શરીરથી તરવા યોગ્ય છે, નૌકા દ્વારા પાર થઈ શકે છે, પ્રાણીઓ કિનારે બેસીને સુખેથી તેનું પાણી પી શકે છે - એ પ્રમાણે ન બોલે. પણ પ્રયોજનવશ બોલવું પડે તો પ્રાયઃ જળથી ભરેલી, અગાધ, ઘણી નદીઓના પ્રવાહને હટાવનારી, ઘણાં વિસ્તૃત જળવાળી છે. એ પ્રમાણે પ્રજ્ઞાવાન ભિક્ષુ બોલે. એ પ્રમાણે સાવદ્ય વ્યાપાર બીજાને માટે કરાયેલ હોય કે કરાતો હોય કે કરાશે, એ પ્રમાણે જાણીને મુનિ સાવદ્ય વચન ન બોલે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit