Pramāṇa · Search · About · API

Dasaveyaliya 418

Dasaveyāliya: ṭīkānusārī vivecana 418

Language
Gujarati

418

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૩૪, ૩૩૫ [૭/૩૩૪, ૩૩૫]
કોઈ સાવદ્યકાર્ય થઈ રહેલ હોય તો તેને જોઈને - સારું કર્યું, સારું પકાવ્યું, સારું છેદ્યું, સારું હરાયું, સારું થયું - મર્યો, સુનિષ્ઠિત, સુલષ્ટિત ઈત્યાદિ સાવદ્ય વચનો મુનિ ન બોલે. પણ બોલવું પડે તો - પ્રયત્નથી પકાવેલ છે, છેદેલ છે, કાપેલ છે, એ પ્રમાણે બોલે. શૃંગારાદિ કર્મબંધ હેતુક કન્યા સૌંદર્ય જોઈને એમ કહે કે - પ્રયત્નપૂર્વક લાલન-પાલન કરાયેલ છે, તથા આ પ્રહાર ગાઢ છે, એવા નિર્દોષ વચન બોલે.

Linked texts (1)