Dasaveyaliya 422
Dasaveyāliya: ṭīkānusārī vivecana 422
- Language
- Gujarati
422
‘દશવૈકાલિક’ સૂત્ર–૩૪૦ થી ૩૪૨ [૭/૩૪૦ થી ૩૪૨]
[૩૪૦] એ પ્રમાણે ધીર અને પ્રજ્ઞાવાન સાધુ, અસંયમીને બેસ, આવ, આમ કર, સૂઈ જા, ઉભો રહે, ચાલ્યો જા - એવું ન કહે.
[૩૪૧, ૩૪૨] આ ઘણાં અસાધુ લોકમાં સાધુ કહેવાય છે. પરંતુ નિર્ગ્રન્થો અસાધુને - ‘આ સાધુ છે’ એમ ન કહે. સાધુને જ ‘આ સાધુ છે’ એમ કહે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપમાં રત એવા સદ્ગુણોથી સમાયુક્ત સંયમીને જ સાધુ કહે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit