Dasaveyaliya 423
Dasaveyāliya: ṭīkānusārī vivecana 423
- Language
- Gujarati
423
વિવેચન–૩૪૦ થી ૩૪૨
તે પ્રમાણે જ અસંયમ - અર્થાત્ ગૃહસ્થને ધીર - સંયત - અહીં જ બેસો, અહીં આવો, આ સંચયાદિ કરો, નિદ્રા વડે સૂવો, ઊભા રહો, બહારગામ જાઓ - પ્રજ્ઞાવાન સાધુ આ પ્રમાણે ન બોલે.
ઘણાં આ ઉપલભ્યમાન સ્વરૂપવાળા આજીવક આદિ અસાધુ, નિર્વાણ સાધક યોગને આશ્રીને પ્રાણી મૃષાવાદનો પ્રસંગ આવે. પણ સાધુને જ સાધુ કહેવા. તેને સાધુ ન કહેવા તેમ નહીં. કેમકે ઉપબૃંહણા અતિચારના દોષનો સંભવ થાય. કેવા સાધુને સાધુ કહે? સંયમમાં સમૃદ્ધ, તપમાં યથાશક્તિ રત અને ગુણ સંયુક્ત સંયતને સાધુ કહે. પણ દ્રવ્ય લિંગધારીને સાધુ ન કહેવા.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit