Pramāṇa · Search · About · API

Dasaveyaliya 426

Dasaveyāliya: ṭīkānusārī vivecana 426

Language
Gujarati

426

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૪૮ થી ૩૫૦ [૭/૩૪૮ થી ૩૫૦]
[૩૪૮] જે મુનિ શ્રેષ્ઠ વચનશુદ્ધિનું સમ્યક્‌ સંપ્રેક્ષણ કરીને દોષયુક્ત ભાષાને સર્વદા સર્વથા છોડી દે તથા પરિમિત અને દોષ રહિત વચન પૂર્વાપર વિચારીને બોલે છે, તે સત્પુરુષો મધ્યે પ્રશંસાય છે.
[૩૪૯, ૩૫૦] છ જીવીનકાય પ્રતિ સંયત તથા શ્રામણ્યભાવમાં સદા યત્નશીલ પ્રબુદ્ધ સાધુ ભાષાના દોષ અને ગુણોને જાણીને, તથા દોષયુક્ત સુસમાહિત છે. ચાર કષાયથી જે રહિત છે, અનિશ્ચિત છે, તે પૂર્વકૃત્‌ પાપ-મલનો નાશ કરીને ઉભયલોકનો આરાધક થાય, તેમ હું કહું છું.

Linked texts (1)