Pramāṇa · Search · About · API

Dasaveyaliya 449

Dasaveyāliya: ṭīkānusārī vivecana 449

Language
Gujarati

449

૦ હવે વિનય સમાધિ નામે અધ્યયન કહે છે. આનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં નિરવદ્ય વચન આચારમાં પ્રણિહિતનું હોય છે. તેમાં યત્નવાન્‌ થવું, તેમ કહ્યું. અહીં આચારપ્રણિહિત યથોચિત વિનયયુક્ત જ હોય તે કહે છે - X - આ સંબંધે આવેલ આ અધ્યયન છે. - X - તેમાં ‘વિનય સમાધિ’ એ દ્વિપદ નામ છે, તેનો નિક્ષેપ કહે છે –

Linked texts (1)