Pramāṇa · Search · About · API

Dasaveyaliya 454

Dasaveyāliya: ṭīkānusārī vivecana 454

Language
Gujarati

454

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૧૫ [૯/૧/૪૧૫]
જે સાધુ માન, ક્રોધ, માયા કે પ્રમાદથી ગુરુ સમીપે વિનય શીખતો નથી, તે માનાદિ જ તેના જ્ઞાનાદિ વૈભવનો, વાંસના ફળની સમાન વિનાશને માટે થાય છે.

Linked texts (1)