Pramāṇa · Search · About · API

Dasaveyaliya 460

Dasaveyāliya: ṭīkānusārī vivecana 460

Language
Gujarati

460

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૩૨, ૪૩૩ [૯/૨/૪૩૨, ૪૩૩]
વૃક્ષના મૂળથી સ્કંધ ઉત્પન્ન થાય છે, સ્કંધથી શાખા ઉગે છે, શાખાથી પ્રશાખા નીકળે છે. પછી તે વૃક્ષને પત્ર, પુષ્પ, ફળ અને રસ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ધર્મવૃક્ષનું મૂળ વિનય છે. તેનું પરમ રસયુક્ત ફળ મોક્ષ છે. તે વિનય દ્વારા સાધુ કીર્તિ, શ્રુત અને મોક્ષને જલદી પ્રાપ્ત કરે છે.

Linked texts (1)