Dasaveyaliya 461
Dasaveyāliya: ṭīkānusārī vivecana 461
- Language
- Gujarati
461
વિવેચન–૪૩૨, ૪૩૩
વિનય અધિકારનો આ બીજો ઉદ્દેશો છે. તેનું આ પહેલું સૂત્ર છે – વૃક્ષના મૂળથી થડથી ઉત્પન્ન થાય છે. - X - તેની ભ્રમ સમાન શાખા ઉત્પન્ન થાય. ઉક્ત શાખાથી તેના અંશરૂપ પ્રશાખા જન્મે છે. તથા તેના વડે પાંદડા ઉગે છે. પછી તે વૃક્ષના પુષ્પ, ફળ અને રસ ક્રમથી થાય છે. આ દૃષ્ટાંત આપી, તેનું દાર્ષ્ટાન્તિક કહે છે – વૃક્ષના મૂળની જેમ ધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ વિનય છે. તેના ફળ રસ સમાન મોક્ષ છે, સ્કંધાદિ સમાન દેવલોક કે સુકુલમાં ગમનાદિ છે. તેથી વિનય કરવો જોઈએ. શું વિશેષ છે? વિનય વડે સર્વત્ર શુભ પ્રવાદરૂપ કીર્તિ તથા અંગ પ્રવિષ્ટાદિ પ્રશંસા પાત્રરૂપ સંપૂર્ણ શ્રુતને પામે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit