Dasaveyaliya 462
Dasaveyāliya: ṭīkānusārī vivecana 462
- Language
- Gujarati
462
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૩૪, ૪૩૫ [૯/૨/૪૩૪, ૪૩૫]
જે ક્રોધી છે, મૃગ સમાન અજ્ઞ છે, અહંકારી છે, દુર્વાદિ છે, કપટી અને શઠ છે, તે અવિનીતાત્મા સંસાર સ્રોતમાં, જળમાં પડેલા કાષ્ઠની માફક પ્રવાહિત થતો રહે છે. કોઈપણ ઉપાયથી વિનયમાં પ્રેરિત કરાયેલો જે મનુષ્ય કુપિત થઈ જાય છે, તે દિવ્યલક્ષ્મીને દંડથી રોકનાર થાય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit