Dasaveyaliya 464
Dasaveyāliya: ṭīkānusārī vivecana 464
- Language
- Gujarati
464
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૩૬, ૪૩૭ [૯/૨/૪૩૬, ૪૩૭]
એ પ્રમાણે જે ઔપવાહ્ય હાથી અને ઘોડા અવિનીત હોય છે, તેઓ સેવાકાળમાં દુઃખ ભોગવતા તથા ભાર વહનાદિ નિમ્ન કાર્યોમાં જોડવામાં આવે છે અને જે હાથી અને ઘોડા સુવિનીત હોય છે, તેઓ સુખને અનુભવતા મહાન યશ અને ઋદ્ધિને પામતા એવા જોવા મળે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit