Pramāṇa · Search · About · API

Dasaveyaliya 465

Dasaveyāliya: ṭīkānusārī vivecana 465

Language
Gujarati

465

વિવેચન–૪૩૬, ૪૩૭
અવિનયના દોષો દર્શાવવા કહે છે – આ વિનય રહિત, આત્મજ્ઞાનથી રહિત, ઔપવાહ્ય - રાજાદિના વલ્લભ એવા કર્મકરો - હાથી, ઘોડા, પાડા વગેરે. તેનું શું? અવિનય દોષથી ઉભયલોકમાં ભાર વેંઢારનાર અને સંક્લેશ રૂપ દુઃખને અનેકાર્થે અનુભવતા, કર્મકર ભાવ પ્રાપ્ત કરે છે. આમનો જ વિનય ગુણ કહે છે – આ જ વિનયવંત, આત્મરૂપ, રાજાદિના હાથી, ઘોડા વગેરે આહ્લાદ સુખને અનુભવે છે. વિશિષ્ટ આભૂષણ, ભોજન આદિ ભાવથી પ્રાપ્ત ઋદ્ધિક અને વિખ્યાત સદ્ગુણવાળા થાય છે.

Linked texts (1)