Pramāṇa · Search · About · API

Dasaveyaliya 468

Dasaveyāliya: ṭīkānusārī vivecana 468

Language
Gujarati

468

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૪૧, ૪૪૨ [૯/૨/૪૪૧, ૪૪૨]
એ પ્રમાણે અવિનીતાત્મા જે દેવ, યક્ષ એ ગુહ્યક હોય, તેઓ પરાધીનતા - દાસત્વ પામીને દુઃખ ભોગવતા જોવા મળે છે અને જે દેવ, યક્ષ, ગુહ્યક સુવિનિત હોય છે, તેઓ ઋદ્ધિ અને મહાન યશને પામીને સુખને અનુભવતા જોવા મળે છે.

Linked texts (1)