Dasaveyaliya 469
Dasaveyāliya: ṭīkānusārī vivecana 469
- Language
- Gujarati
469
વિવેચન–૪૪૧, ૪૪૨
હવે આ જ વિનય અને અવિનયનું ફળ દેવને આશ્રીને કહે છે – જેમ ભવાંતરમાં વિનય ન કરેલા નર-નારીની જેમ વૈમાનિકો, જ્યોતિષ્કો, વ્યંતરો, ભવનવાસીઓ તેઓ આગમરૂપ ભાવચક્ષુથી જોતા દુઃખ ભોગવનારા છે. કેમકે બીજાની આજ્ઞામાં રહે છે, બીજાની ઋદ્ધિ આદિ જોઈને દુઃખી છે તથા તેઓ અભિયોગ્ય-કર્મકરપણાને પ્રાપ્ત થાય છે.
વિનયનું ફળ કહે છે – પૂર્વવત્ જન્માંતરમાં કરેલા વિનયથી અર્થાત્ નિરતિચાર ધર્મારાધનાથી ઉક્ત દેવો સુખને ભજનારા થાય છે. જેમકે – અરહંતના કલ્યાણકાદિમાં, દેવાધિપની ઋદ્ધિથી, વિખ્યાત ગુણોથી.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit