Dasaveyaliya 480
Dasaveyāliya: ṭīkānusārī vivecana 480
- Language
- Gujarati
480
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૭૧, ૪૭૨ [૯/૪/૪૭૧, ૪૭૨]
આયુષ્યમાન્! મેં સાંભળેલ છે કે, તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે – અહીં નિશ્ચે સ્થવિર ભગવંતોએ ચાર વિનય સમાધિસ્થાન કહેલા છે. સ્થવિર ભગવંતોએ કયા ચાર વિનય સમાધિસ્થાન કહેલાં છે? - X - તે આ છે – વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ, આચાર સમાધિ. જે જિતેન્દ્રિય છે, પંડિત છે, પોતાના આત્માને સદા વિનય, શ્રુત, તપ અને આચાર, એ ચાર સમાધિ સ્થાનોમાં નિરત રાખે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit