Dasaveyaliya 482
Dasaveyāliya: ṭīkānusārī vivecana 482
- Language
- Gujarati
482
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૭૩ થી ૪૭૫ [૯/૪/૪૭૩ થી ૪૭૫]
વિનય સમાધિ ચાર પ્રકારે હોય છે. તે આ પ્રમાણે – (૧) અનુશાસિત શિષ્ય, આચાર્યના વચનને સાંભળવા ઈચ્છે છે. (૨) અનુ-શાસનને સમ્યક્પણે સ્વીકારે છે. (૩) શાસ્ત્રને આરાધે છે. (૪) આત્મ પ્રશંસક હોતો નથી. આ વિષયમાં શ્લોક પણ છે - આત્માર્થી મુનિ હિતાનુશાસનની પ્રેક્ષા કરે, સાંભળે, તેમાં જ અધિષ્ઠિત થાય, ઉન્માદથી ઉન્મત્ત ન થાય - કે હું વિનય સમાધિમાં પ્રવીણ છું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit