Dasaveyaliya 484
Dasaveyāliya: ṭīkānusārī vivecana 484
- Language
- Gujarati
484
‘દશવૈકાલિક’ સૂત્ર–૪૭૬ થી ૪૭૮ [૯/૪/૪૭૬ થી ૪૭૮]
શ્રુત સમાધિ ચાર ભેદે હોય છે. તે આ પ્રમાણે – (૧) મને શ્રુત પ્રાપ્ત થશે, તેથી અધ્યયન કરવું ઉચિત છે. (૨) હું એકાગ્રચિત્ત થઈશ તેથી અધ્યયન કરવું ઉચિત છે. (૩) આત્માને સ્થાપિત કરીશ માટે અધ્યયન કરવું ઉચિત છે. (૪) બીજાને સ્વભાવમાં સ્થાપિત કરીશ માટે અધ્યયન કરવું ઉચિત છે. આ ચોથું પદ છે. અહીં એક શ્લોક છે. જ્ઞાન થાય, એકાગ્ર ચિત્ત થાય, સ્થિત થાય છે, બીજાને સ્થિર કરે છે. અનેક પ્રકારે શ્રુતનું અધ્યયન કરી, શ્રુત સમાધિમાં રત થઈ જાય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit