Dasaveyaliya 490
Dasaveyāliya: ṭīkānusārī vivecana 490
- Language
- Gujarati
490
૦ હવે ‘સભિક્ષુ’ અધ્યયન કહે છે. તેનો સંબંધ આ છે – અહીં અનંતર અધ્યયનમાં આચાર પ્રણિહિત યથોચિત વિનયસંપન્ન થાય છે, તેમ કહ્યું. અહીં કહેશે કે – નવે અધ્યયનના અર્થમાં જે વ્યવસ્થિત છે, તે સમ્યગ્ભિક્ષુ છે. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. - X - X - અહીં ‘સભિક્ષુ’ એ અધ્યયનનું નામ છે. તેથી ‘સ’ કાર અને ભિક્ષુનો નિક્ષેપો કહેવો. તેમાં ‘સ’ કારનો નિક્ષેપ કહે છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit