Pramāṇa · Search · About · API

Dasaveyaliya 506

Dasaveyāliya: ṭīkānusārī vivecana 506

Language
Gujarati

506

૦ હવે ઓઘથી બે ચૂડાને કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે – અનંતર અધ્યયનમાં ભિક્ષુગુણયુક્ત જ ભિક્ષુ કહ્યો. આવા પ્રકારનો તે કદાચિત્‌ કર્મની પરતંત્રતાથી અને કર્મના બલત્વથી સીદાય, તો તેનું સ્થિરીકરણ કરવું જોઈએ. અર્થાધિકારવત્‌ બે ચૂડા કહે છે. તેમાં ‘ચૂડા’ શબ્દના અર્થને જણાવતાં કહે છે –

Linked texts (1)