Dasaveyaliya 522
Dasaveyāliya: ṭīkānusārī vivecana 522
- Language
- Gujarati
522
વિવેચન–૫૨૯ થી ૫૩૩
ચર્યા કહે છે. માસ કલ્પાદિ વડે અનિયત વાસ, ઉદ્યાનાદિમાં વાસ તથા અનેક સ્થાનેથી યાચના કરીને ભિક્ષાર્થે ફરે. વિશુદ્ધ ઉપકરણ ગ્રહણ વિષયક, વિજન એકાંત સેવનાર, સ્તોક ઉપધિ સેવનાર, ત્યાં રહેનારને ભાંડવાનું છોડવું. શ્રવણ-કથન આદિનું પરિવર્જન કરવું.
વિહારચર્યા - વિહરણ સ્થિતિ કે વિહરણ મર્યાદા. આવા પ્રકારની હોય તો સાધુને પ્રશસ્ત છે. તેથી સાધુને ભણવામાં વિક્ષેપ ન થાય અને ભગવંતની આજ્ઞાના પાલનથી ભાવચરણ સાધનથી પવિત્ર છે. આ સાધુઓની વિહારચર્યા અંગે નિર્યુક્તિકાર કહે છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit