Uttarajjhayana 10
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 10
- Language
- Gujarati
10
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૯ + વિવેચન [–/નિર્યુક્તિ-૯ + વિવેચન]
ભાવમાં, મુક્તિપદ પ્રાપકત્વથી પ્રશસ્ત છે, બીજું ભવ-નિબંધનાપણાથી અપ્રશસ્ત છે. પ્રક્રમથી ‘આય.’ વળી આ બે ભેદે છે, તે કહે છે – જ્ઞાન, દર્શનાદિ. ક્રોધ, માન આદિ. અર્થાત્ પ્રશસ્ત તે જ્ઞાનાદિ છે અને અપ્રશસ્ત તે ક્રોધાદિ છે. અહીં જ્ઞાનાદિ અને ક્રોધાદિ આયત્વ આયના વિષયત્વથી વિષય અને વિષયીના અભેદ ઉપચારથી આયતમાં કહેવાથી તે આય છે અથવા કર્મસાધનત્વથી આય છે. જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવ આયના હેતુપણાથી અધ્યયન પણ ભાવ આય છે.
હવે ‘પર્યાય’ કહે છે. આય તે આગમ તે લાભ છે. કેમકે તે એકાર્થિક શબ્દો છે. ૦ હવે દ્રવ્ય ક્ષપણા કહે છે