Uttarajjhayana 9
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 9
- Language
- Gujarati
9
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮ + વિવેચન [–/નિર્યુક્તિ-૮ + વિવેચન]
જેમ દીપથી સો દીપ પ્રદીપ્ત કરાય છે અને તે દીપો પણ દીપ્ત રહે છે, પણ અન્યાન્ય ‘દીપ’ ઉત્પત્તિમાં ક્ષય પામતો નથી. તે પ્રમાણે કહે છે – દીપ સમાન આચાર્યો છે. સમસ્ત શાસ્ત્રાર્થના વિનિશ્ચયથી સ્વયં પ્રકાશે છે, શિષ્યોને પણ શાસ્ત્રાર્થ પ્રકાશન શક્તિ યુક્ત કરે છે. અહીં આચાર્ય શબ્દથી શ્રુતજ્ઞાન જ કહેલ છે. ભાવ અક્ષીણના પ્રસ્તુતપણાથી, તેનો જ અક્ષય સંભવે છે. ૦ હવે ભાવ આય કહે છે –