Pramāṇa · Search · About · API

Uttarajjhayana 11

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 11

Language
Gujarati

11

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૦ + વિવેચન [–/નિર્યુક્તિ-૧૦ + વિવેચન]
પર્યસ્તિકા, અપથ્યા-અહિતા, પર્યસ્તિકાથી ઉત્પ્રાબલ્યથી પિટ્ટન તે ઉત્પિટ્ટના. ઉત્પિટ્ટનાદિથી કુટ્ટન તે અપથ્યતર, નિષ્પિડના. બધે ‘વસ્ત્રની’ સમજવી. વસ્ત્રના ત્રણ અપથ્ય છે. અહીં અલ્પતર, અલ્પતમ કાળથી છે. આના વડે વસ્ત્રદ્રવ્ય કહેવાય છે. પર્યાસ્તિકાદિના અપથ્ય, અપથ્યતર, અપથ્યતમપણાને દ્રવ્ય ક્ષપણત્વ કહે છે. અપથ્યનો નિગમન સામાન્યના અશેષ, વિશેષ સંગ્રાહકત્વથી અદુષ્ટ છે. હવે ભાવ ક્ષપણા કહે છે –