Uttarajjhayana 1002
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1002
- Language
- Gujarati
1002
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૮૧, ૩૮૫ + વિવેચન [૧૬/નિર્યુક્તિ-૩૮૧, ૩૮૨ + વિવેચન]
બ્રહ્મ - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ચાર ભેદે નિક્ષેપ છે. તેમાં જેનું ‘બ્રહ્મ’ નામ છે, તે બ્રહ્મ. સ્થાપના બ્રહ્મ તે બ્રાહ્મણોની ઉત્પત્તિ કથન, જે આચારાંગમાં કહેલ છે. દ્રવ્યમાં ઉપસ્થનો નિરોધ માત્ર. મિથ્યાદૃષ્ટિને દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનનાં બોધ શૂન્યને બ્રહ્મના પ્રતિજ્ઞાતવ્ય જાણવા. ભાવમાં ફરી વિચારતા ઉપસ્થનો નિરોધ જાણવો. કોના સંબંધી? તે બ્રહ્મના રક્ષણ પ્રયોજનને માટે વિવિકતા શયન, આસેવનનું સેવન આદિ. - X - X - હવે ચરણનો નિક્ષેપ કહે છે –