Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1003

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1003

Language
Gujarati

1003

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૮૩ + વિવેચન [૧૬/નિર્યુક્તિ-૩૮૩ + વિવેચન]
ચરણના વિષયમાં છ પરિમાણ ઉક્તરૂપ નિક્ષેપ છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ કહેવાયેલ છે. દ્રવ્યમાં ગતિરૂપ ચરણ તે ગતિચરણ - ગ્રામ આદિ ગમન રૂપ. ભક્ષણ ચરણ - X - ચરણ શબ્દનો ગતિ અને ભક્ષણ બંને અર્થ થાય છે. ભાવમાં મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ સેવન. હવે સમાધિ નિક્ષેપ કહે છે –

Linked texts (1)