Uttarajjhayana 1004
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1004
- Language
- Gujarati
1004
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૮૪ + વિવેચન [૧૬/નિર્યુક્તિ-૩૮૪ + વિવેચન]
સમાધિમાં પૂર્વવત્ નામાદિ ચાર ભેદે નિક્ષેપ છે તેમાં દ્રવ્યસમાધિ તે માધુર્યાદિ ગુણયુક્તતાથી જે સમાધિ - સ્વાસ્થ્ય તે જ સમાધિનો હેતુ હોવાથી સમાધિ છે. ભાવમાં જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર, સમાધિ એટલે આના જ પરસ્પર વિરોધ રહિત જે અવસ્થાન તે ભાવસમાધિ જાણવી. હવે સ્થાન નિક્ષેપ કહે છે –