Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1006

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1006

Language
Gujarati

1006

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧૧ [૧૬/૫૧૧]
હે આયુષ્યમાન્‌! મેં સાંભળેલ છે કે ભગવંતે આમ કહેલ છે. અહીં સ્થવીર ભગવંતોએ દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનો બતાવ્યા છે. જેને સાંભળીને, અવધારીને, ભિક્ષુ સંયમ, સંવર તથા સમાધિથી અધિકાધિક સંપન્ન થાય, ગુપ્ત રહે, ગુપ્તેન્દ્રિય થાય, ગુપ્ત બ્રહ્મચારી થાય, સદા અપ્રમત્ત થઈને વિચરણ કરે.

Linked texts (1)