Uttarajjhayana 1015
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1015
- Language
- Gujarati
1015
વિવેચન–૫૧૫
સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઈન્દ્રિયો, મનોહર - જોવા માત્રથી ચિત્તને હરનારી, મનોરમ - જોયા પછી પણ તેના ચિંતનથી આહ્લાદ ઉત્પન્ન કરે તે મનોરમ, આલોકિત - ચોતરરૂપી જોવી, નિર્ધ્યાતા - દર્શન પછી તેનું અત્યંત અનુચિંતન કરવું - X - અથવા આલોકિત - કંઈક જોવી, નિર્ધ્યાત એટલે પ્રબંધથી નિરીક્ષિત. તેમ ન કરે તે નિર્ગ્રન્થ. હવે પાંચમું સ્થાન કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati