Uttarajjhayana 1016
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1016
- Language
- Gujarati
1016
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧૬ [૧૬/૫૧૬]
માટીના દીવાલના અંતરથી, વસ્ત્રના અંતરથી કે પાકી દીવાલના અંતરથી સ્ત્રીઓના કૂજન, રૂદન, હાસ્ય, ગર્જન, આક્રંદન કે વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ? આચાર્યએ કહ્યું – સ્ત્રીઓને માટીની ભીંત કે વસ્ત્રના કે પાકી ભીંતના અંતરેથી જુએ છે યાવત્ વિલપિત શબ્દોને સાંભળતા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થતાં, ભેદને પામે છે. ઉન્માદને પ્રાપ્ત થાય છે. દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મથી યાવત્ ભ્રંશ થાય છે, તેથી નિર્ગ્રન્થો સ્ત્રીઓને કુડ્યંતરમાં યાવત્ સાંભળતો ન વિચરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit