Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1017

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1017

Language
Gujarati

1017

વિવેચન–૫૧૬
સ્ત્રીઓને કુડ્ય - ખટિકાદિથી રચિત, તેના વ્યવધાનથી કે તેમાં, વસ્ત્રના અંતરથી અર્થાત્‌ પડદા પાછળથી, ભિતિ - પાકી ઈંટથી બનાવેલ, તેના અંતરેથી રહીને, વિવિધ પક્ષીની ભાષાથી અવ્યક્ત શબ્દ જે કામક્રીડા ભાવિ હોય, રતિ કલહાદિથી સ્ત્રી વડે કરતા શબ્દને રુદિત, પંચમ આદિ ગીત શબ્દ, કહકડાદિ હસિત શબ્દ, સ્તનિત શબ્દ, રતિ સમયે થતાં ક્રંદિત શબ્દ કે તેમના વડે થતાં વિલાપ કે પ્રલાપ રૂપ શબ્દોના જે શ્રોતા ન થાય, તે નિર્ગ્રન્થ છે. છઠ્ઠું સ્થાન કહે છે –

Linked texts (2)