Uttarajjhayana 1018
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1018
- Language
- Gujarati
1018
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧૭ [૧૬/૫૧૭]
જે સંયમગ્રહણની પૂર્વેની રતિ અને ક્રીડાનું અનુસ્મરણ કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે – જે સંયમ ગ્રહણની પૂર્વેની રતિક્રીડાનું અનુસ્મરણ કરે છે, તે બ્રહ્મચારી નિર્ગ્રન્થને બ્રહ્મચર્ય વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પામે છે. ઉન્માદને પ્રાપ્ત કરે છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ગ્રન્થોએ સ્ત્રીઓ સાથે પૂર્વરત કે પૂર્વ ક્રીડિતનું અનુસ્મરણ કરવું ન જોઈએ.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit